કયા દેશોમાં પશુધનનો એકમદીઠ ઉત્પાદન દર ઓછો છે?

  • A
    ભારત અને આફ્રિકા
  • B
    ચીન અને અમેરિકા
  • C
    ભારત અને અમેરિકા
  • D
    ભારત અને ચીન

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ કાશ્મીરી બકરીઓ$(i)$ શ્રેષ્ઠ કાર્પેટ ઊન
$b.$ તિબેટીયન કાળિયાર$(ii)$ પશ્મિના
$c.$ સસલું$(iii)$ શાહતૂષ
$d.$ ઘેટાં (નાલી)$(iv)$ અંગોરા

નસલ (Breed) એટલે શું?

વિધાન $A$: કૃષિની શરૂઆત હજારો વર્ષો પૂર્વે થઈ છે.
કારણ $R$: પશુપાલનમાં ડેરી વ્યવસાય,મરઘાંપાલન,મધમાખી-ઉછેર અને મત્સ્યઉછેરનો સમાવેશ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

એક ગાય જે પ્રતિ દુગ્ધકાળ વધુ દૂધ આપે છે,તેને સમાન જાતિના શ્રેષ્ઠ આખલા સાથે $4-6$ પેઢી સુધી સંકરણ કરાવીને શુદ્ધ વંશાવલિ (pure line) માં વિકસાવવામાં આવે છે. આ કિસ્સામાં કયા પ્રકારના સંવર્ધનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

બકરીની $Gaddi$ ઓલાદ નીચેનામાંથી કયા પ્રદેશમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo