યોગ્ય જોડકા જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ બેક્ટેરિયા$(1)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી
$(b)$ મ્યુકર$(2)$ $Bt$ કપાસ
$(c)$ યીસ્ટ$(3)$ પેનિસિલિયમ નોટેટમ
$(d)$ પારજનીનિક સજીવ$(4)$ લેક્ટોબેસિલસ

  • A
    $a-4, b-3, c-2, d-1$
  • B
    $a-4, b-3, c-1, d-2$
  • C
    $a-3, b-4, c-1, d-2$
  • D
    $a-4, b-2, c-3, d-1$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ફલોકસ$(1)$ જૈવિક નિયંત્રક
$(b)$ મિથેનોબેક્ટેરિયમ$(2)$ જૈવિક સારવાર
$(c)$ લેડીબર્ડ$(3)$ જૈવિક ખાતર
$(d)$ સાયનોબેક્ટેરિયા$(4)$ બાયોગેસનું ઉત્પાદન

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

નીચે આપેલા સૂક્ષ્મજીવો અને તેમના મહત્વને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ Saccharomyces cerevisiae$(i)$ પ્રતિકારકતા ઘટાડતા ઘટકનું ઉત્પાદન
$(B)$ Monascus purpureus$(ii)$ સ્વિસ ચીઝનું પાકવું
$(C)$ Trichoderma polysporum$(iii)$ ઇથેનોલનું વ્યાપારી ઉત્પાદન
$(D)$ Propionibacterium$(iv)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડતા ઘટકોનું ઉત્પાદન

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ ઇન્સિલેજ (Silage)$a.$ પાણીના પ્રદૂષણની માત્રા નક્કી કરવા માટે.
$2.$ ફ્લોકસ (Flocs)$b.$ ઢોરનો ખોરાક.
$3.$ બાયોગેસ$c.$ પાણીમાં ફૂગના તંતુઓ સાથે જોડાયેલા બેક્ટેરિયા.
$4.$ $BOD$$d.$ જૈવિક કચરાનું અજારક ચયાપચય.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo