અસંગત વિકલ્પ ઓળખો.

  • A
    પ્રોટીએઝ
  • B
    પેક્ટિનેઝ
  • C
    સ્ટેટીન્સ
  • D
    સ્ટ્રેપ્ટોકાઈનેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સાઇટ્રિક એસિડ$(i)$ ટ્રાયકોડર્મા
$(B)$ સાયક્લોસ્પોરિન $A$$(ii)$ ક્લોસ્ટ્રિડિયમ
$(C)$ સ્ટેટિન્સ$(iii)$ એસ્પરજિલસ
$(D)$ બ્યુટિરિક એસિડ$(iv)$ મોનાસ્કસ

ઘણા બેક્ટેરિયાની ઉપયોગી પ્રવૃત્તિઓમાંની એક છે

નીચેનામાંથી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ટ્રાયકોડર્મા $a$. ક્વોન્ટમ-$4000$
$2$. સ્યૂડોમોનાસ $b$. મુક્તજીવી જૈવનિયંત્રણ ફૂગ
$3$. બકુલો વાઇરસ $c$. પાક ચૂસતી જીવાત સામે પ્રતિકારક
$4$. બીટી કોટન $d$. કીટકો અને કેટલાક સંધિપાદમાં રોગ પેદા કરે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo