બાયોટેકનોલોજીમાં રાસાયણિક ઈજનેરી (Chemical Engineering) નો હેતુ શું છે?

  • A
    ઈચ્છિત સૂક્ષ્મજીવોની જંતુરહિત વાતાવરણમાં જાળવણી અને વૃદ્ધિ
  • B
    સંક્રમણ અને વૃદ્ધિ
  • C
    સુકોષકેન્દ્રી સાથે સંક્રમિત સૂક્ષ્મજીવોની જાળવણી અને વૃદ્ધિ
  • D
    જનુનિક રીતે રૂપાંતરિત સજીવો $(GMO)$ નું નિર્માણ

Explore More

Similar Questions

એક વિદેશી $DNA$ ને પ્રતિકૃતિના ઉદગમ સ્થાન $(origin of replication)$ સાથે જોડવામાં આવે છે, જેથી આ વિદેશી $DNA$ નો ટુકડો યજમાન સજીવમાં પ્રતિકૃતિ બનાવી શકે અને પોતાની સંખ્યામાં વધારો કરી શકે. આને ...... પણ કહી શકાય.

$I.$ કોપી નંબર એટલે કોષમાં હાજર પ્લાઝમિડની નકલોની સંખ્યા.
$II.$ તે પ્રતિ કોષ $15-100$ નકલો સુધી બદલાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

જિનેટિક એન્જિનિયરિંગ સાથે સંબંધિત વિજ્ઞાનની શાખા કઈ છે?

બાયોટેકનોલોજીના સંશોધનક્ષેત્રો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo