નીચેનામાંથી કઈ બાયોટેકનોલોજીકલ નીપજ નથી?

  • A
    એન્ટિબાયોટિક્સ
  • B
    રસીઓ
  • C
    ઉત્સેચકો
  • D
    પોલિથીન

Explore More

Similar Questions

નીચેના કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ $I$કોલમ $II$
$1.$ $r-DNA$ ટેકનોલોજી$a.$ ટાઈફોઈડ
$2.$ $MRI$ પદ્ધતિ$b.$ $AIDS$
$3.$ $ELISA$ કસોટી$c.$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર
$4.$ વિડાલ કસોટી$d.$ યીસ્ટ

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(1)$ ગોલ્ડન રાઈસ $(a)$ બડ ઈન્સેક્ટ્સ (કળીના કીટકો)
$(2)$ Bt વિષ $(b)$ વિટામિન-$A$
$(3)$ બાયોપાયરસી $(c)$ Cry-પ્રોટીન
$(4)$ Bt તમાકુ $(d)$ પરવાનગી વગર જૈવિક સ્ત્રોતનો ઉપયોગ અને બાયોરિએક્ટરનો ઉપયોગ

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ પ્રોટોપ્લાસ્ટ સંલયન$(i)$ પૂર્ણક્ષમતા (Totipotency)
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન$(ii)$ પોમેટો
$(c)$ વર્ધનશીલ પેશી (Meristem) સંવર્ધન$(iii)$ સોમાક્લોન્સ
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન (Micropropagation)$(iv)$ વાયરસ મુક્ત વનસ્પતિઓ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ $Bt$ કપાસ $(i)$ જનીન થેરાપી
$(b)$ એડીનોસાઈન ડીએમિનેઝની ઊણપ $(ii)$ કોષીય રક્ષણ
$(c)$ $RNAi$ $(iii)$ $HIV$ નો ચેપ શોધવો
$(d)$ $PCR$ $(iv)$ બેસીલસ થુરીએજેન્સિસ

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo