નીચેનામાંથી કયું પસંદગીમાન રેખક (selectable marker) નથી?

  • A
    $amp^R$
  • B
    $tet^R$
  • C
    $kan^R$
  • D
    $ori^R$

Explore More

Similar Questions

$A$: નિઃશસ્ત્ર (Disarmed) $Ti$ પ્લાઝમિડનો ઉપયોગ શટલ વેક્ટર તરીકે થઈ શકે છે.
$R$: તે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંને સજીવોમાં જીવંત રહી શકે છે.

........ $DNA$ માં ચોક્કસ સ્થાનો પર કાપ મૂકે છે.

જનીન ઈજનેરી શક્ય છે કારણ કે

આણ્વિક કાતર (Molecular scissors) તરીકે ..... ઓળખાય છે.

યજમાન કોષોમાં વિદેશી $DNA$ દાખલ કરવા માટે વપરાતી જીન ગન પદ્ધતિમાં,કઈ ધાતુના સૂક્ષ્મ કણોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo