$pBR322$ કયા પ્રતિજૈવિક અવરોધક જનીનો ધરાવે છે?

  • A
    ટેટ્રાસાયક્લિન અને કેનામાયસિન અવરોધક જનીનો
  • B
    એમ્પિસિલિન અને ક્લોરામ્ફેનિકોલ અવરોધક જનીનો
  • C
    ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન અવરોધક જનીનો
  • D
    ક્લોરામ્ફેનિકોલ અને કેનામાયસિન અવરોધક જનીનો

Explore More

Similar Questions

ઉત્સેચક $\text{Hind III}$ માં '$H$','$in$','$d$' અને '$III$' શું સૂચવે છે?

આપેલ ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આકૃતિમાં $A$,$B$ અને $C$ તરીકે ચિહ્નિત થયેલ પ્રદેશોને ઓળખો.

રિસ્ટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ એ $DNA$ શૃંખલામાં $G$ અને $A$ બેઈઝ વચ્ચે ત્યારે જ કાપ મૂકે છે જ્યારે $DNA$ શૃંખલા ..... હોય.

એક જનીનના ક્લોનિંગ માટે વેક્ટર તરીકે સિલેક્ટેબલ માર્કર વગરના પ્લાઝમિડની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રયોગને કેવી રીતે અસર કરે છે?

નીચેનામાંથી કઈ અંગિકા જિનેટિક એન્જિનિયરિંગ (જનીનિક ઇજનેરી) સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo