બેક્ટેરિયલ કોષને $DNA$ સ્વીકારવા માટે સક્ષમ (competent) બનાવવા માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    બરફ $\rightarrow$ $42^{\circ}C$ $\rightarrow$ બરફ
  • B
    $52^{\circ}C$ $\rightarrow$ બરફ $\rightarrow$ બરફ
  • C
    બરફ $\rightarrow$ બરફ $\rightarrow$ $52^{\circ}C$
  • D
    $42^{\circ}C$ $\rightarrow$ બરફ $\rightarrow$ પાણી

Explore More

Similar Questions

પુરાતત્વવિદોએ ઉત્ખનન દરમિયાન માનવ ખોપરી શોધી કાઢી હતી. તેની સાથે ખોપરીની ચામડીનો એક નાનો ટુકડો હજુ પણ જોડાયેલો હતો. તેમાંથી માત્ર થોડું $DNA$ મેળવી શકાયું હતું. જો આ પ્રાચીન માનવના જનીનોનું વિશ્લેષણ કરવાની જરૂર હોય,તો આ અર્કમાંથી પૂરતા પ્રમાણમાં $DNA$ મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

જનીન પરિવર્તિત સજીવ $(GMO)$ બનાવવા માટેની મૂળભૂત પ્રક્રિયામાં નીચેનામાંથી કયો તબક્કો સમાવિષ્ટ નથી?

$DNA$ અણુઓને તેમના કદના આધારે અલગ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો સૌથી સામાન્ય રીતે ઉપયોગ થાય છે?

એગરોઝ જેલ પર $DNA$ ને કેવી રીતે જોઈ શકાય છે?

$DNA$ ના અલગીકરણ, આઇસોલેશન અને વિઝ્યુલાઇઝેશન (દ્રશ્યમાન કરવા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. $DNA$ નું કટીંગ મોલેક્યુલર કાતર દ્વારા કરવામાં આવે છે.
$B$. ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન, $DNA$ ટુકડાઓ એગરોઝ જેલમાં તેમના કદ અનુસાર અલગ પડે છે.
$C$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને $UV$ પ્રકાશમાં રાખવાથી સ્ટેનિંગ (રંજક) વગર જોઈ શકાય છે.
$D$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને જ્યારે ઇથિડિયમ બ્રોમાઇડથી સ્ટેન કરવામાં આવે છે, ત્યારે તેને દ્રશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo