નીચે આપેલા $r-DNA$ ટેકનોલોજીના સોપાનોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ યજમાનમાં $r-DNA$ નો પ્રવેશ
$(2)$ $DNA$ નું અલગીકરણ
$(3)$ વાહકમાં $DNA$ ખંડનું જોડાણ
$(4)$ યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નીપજોનું નિષ્કર્ષણ
$(5)$ ઈચ્છિત $DNA$ ના ખંડનું અલગીકરણ
$(6)$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી $DNA$ નું અવખંડન

  • A
    $2 \rightarrow 6 \rightarrow 3 \rightarrow 1 \rightarrow 5 \rightarrow 4$
  • B
    $1 \rightarrow 3 \rightarrow 4 \rightarrow 6 \rightarrow 5 \rightarrow 2$
  • C
    $2 \rightarrow 6 \rightarrow 5 \rightarrow 3 \rightarrow 1 \rightarrow 4$
  • D
    $6 \rightarrow 1 \rightarrow 3 \rightarrow 4 \rightarrow 2 \rightarrow 5$

Explore More

Similar Questions

વિદેશી જનીનની અભિવ્યક્તિ માટે શું જરૂરી છે?

$DNA$ ના ટુકડાઓને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે?

નીચેની આકૃતિ એક પ્રક્રિયાના ત્રણ તબક્કા $(A, B, C)$ દર્શાવે છે. સાચી ઓળખ આપતો વિકલ્પ પસંદ કરો $:-$

જનીન ક્લોનિંગમાં:

રૂપાંતરણ (Transformation) એ એવી પ્રક્રિયા છે,જેમાં ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo