કઈ પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનનું મોટી સંખ્યામાં પ્રવર્ધન (amplification) કરી શકાય છે?

  • A
    સેન્ટ્રિફ્યુગેશન
  • B
    પોલિમરેઝ ચેઈન રિએક્શન
  • C
    જેલ ઈલેક્ટ્રોફોરેસિસ
  • D
    બાયોલિસ્ટિક્સ

Explore More

Similar Questions

$PCR$ એ તાપમાન પર આધારિત ત્રણ તબક્કાની પ્રક્રિયા છે,જેનો ક્રમ ........ છે.

નીચેનાનું ટૂંકમાં વર્ણન કરો:
$(a)$ પ્રતિકૃતિનું ઉદગમસ્થાન (Origin of replication)
$(b)$ બાયોરિએક્ટર (Bioreactors)
$(c)$ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ (Downstream processing)

એક $PCR$ ચક્રમાં કેટલા ચરણ હોય છે?

રંગસર્જક પદાર્થ (chromogenic substrate) ની હાજરીમાં પુનઃસંયોજીતો (recombinants) અને બિન-પુનઃસંયોજીતો (non-recombinants) અનુક્રમે કેવા રંગની વસાહતનું નિર્માણ કરે છે?

પુન:સંયોજિત $DNA$ ને યજમાન કોષમાં દાખલ કરવા માટે,તેને પ્રથમ બરફ પર રાખવામાં આવે છે,ત્યારબાદ ........ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુન: બરફ પર મૂકવામાં આવે છે. ($^{\circ} C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo