જો $amp^R$ જનીન ધરાવતા $r-DNA$ ને $E. coli$ ના કોષોમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો સામાન્ય $E. coli$ કોષો શેમાં રૂપાંતરિત થશે?

  • A
    એમ્પિસિલિન-સંવેદનશીલ કોષો
  • B
    એમ્પિસિલિન-ઉત્પાદક કોષો
  • C
    એમ્પિસિલિન-પ્રતિકારક કોષો
  • D
    ટેટ્રાસાયક્લિન-ઉત્પાદક કોષો

Explore More

Similar Questions

$r$-$DNA$ ને $\beta$-galactosidase ઉત્સેચકના કોડિંગ સિક્વન્સમાં દાખલ કરવામાં આવે છે. આના પરિણામે આ ઉત્સેચકના સંશ્લેષણ માટેના જનીનનું નિષ્ક્રિયકરણ થાય છે,જેને . . . . . . કહેવામાં આવે છે.

$PCR$ એ તાપમાન પર આધારિત ત્રણ તબક્કાની પ્રક્રિયા છે,જેનો ક્રમ ........ છે.

બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ જણાવો.

જે બેક્ટેરિયલ વસાહતોમાં પ્લાઝમિડમાં વિદેશી $\text{DNA}$ ટુકડો દાખલ કરવામાં આવ્યો હોય તે સફેદ દેખાશે,કારણ કે $-$

$PCR$ ચક્ર દરમિયાન પ્રાઈમર એક્સટેન્શન (પ્રાઈમર વિસ્તરણ) માટે . . . . . . તાપમાનની શ્રેણીની જરૂર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo