સાચું વિધાન પસંદ કરો.

  • A
    જ્યારે પ્રોટીનનું સંકેતન કરતો જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય,ત્યારે ઉત્પન્ન થતા પ્રોટીનને પુનઃસંયોજિત પ્રોટીન કહે છે.
  • B
    જૈવભઠ્ઠી (Bioreactor) માં કોષોની વૃદ્ધિ માટે ક્ષાર,વિટામિન અને કાર્બન મોનોક્સાઈડ પૂરા પાડવામાં આવે છે.
  • C
    નીપજોનું સંશ્લેષણ થયા બાદ તરત જ બજારમાં માર્કેટિંગ માટે મોકલવામાં આવે છે.
  • D
    મિશ્રક ટેન્ક રિએક્ટર (Stirred-tank reactor) ગોળાકાર હોય છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
$I.$ માઇક્રોઇન્જેક્શન પદ્ધતિમાં,વિદેશી $DNA$ ને માઇક્રોનીડલ્સ અથવા માઇક્રોપિપેટ્સનો ઉપયોગ કરીને પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવામાં આવે છે.
$II.$ માઇક્રોઇન્જેક્શન પદ્ધતિનો ઉપયોગ અંડકોષો (oocytes),ઇંડા અને ભ્રૂણમાં થાય છે.
$III.$ ઇલેક્ટ્રોપોરેશન એ લાયસોઝાઇમ અથવા કેલ્શિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીને યજમાન કોષના કોષરસ પટલમાં કામચલાઉ છિદ્રો બનાવવાની પ્રક્રિયા છે.
$IV.$ રાસાયણિક-મધ્યસ્થ જનીન સ્થાનાંતરણ પદ્ધતિમાં,$CO_{2}$ જેવા અમુક રસાયણો વિદેશી $DNA$ ને યજમાન કોષમાં પ્રવેશવામાં મદદ કરે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

નીચે આપેલ $PCR$ આકૃતિમાં $A$,$B$ અને $C$ તબક્કાઓને ઓળખો અને સમજાવો.

$DNA$ થી કોટેડ ઉચ્ચ વેગ ધરાવતા સોનાના સૂક્ષ્મ કણોનો વનસ્પતિ કોષમાં પ્રવેશ કરાવતી પદ્ધતિ કઈ છે?

પુરાતત્વવિદોએ ખોદકામ દરમિયાન માનવ ખોપરી શોધી કાઢી. તેની સાથે ખોપરીની ચામડીનો એક નાનો ટુકડો જોડાયેલો હતો. તેમાંથી માત્ર થોડું જ $DNA$ મેળવી શકાયું હતું. જો આ પ્રાચીન માનવના જનીનોનું વિશ્લેષણ કરવું હોય,તો આ અર્કમાંથી પૂરતા પ્રમાણમાં $DNA$ મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ છે?

આ પ્રક્રિયામાં $DNA$ ના ટુકડાઓને જેલમાંથી કૃત્રિમ પટલ (મેમ્બ્રેન) પર સ્થાનાંતરિત કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo