નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $Bacillus \text{ } thuringiensis$$(1)$ સુત્રકૃમિ
$(b)$ $Meloidogyne \text{ } incognitia$$(2)$ $Cry \text{ } \text{પ્રોટીન}$
$(c)$ $Agrobacterium$$(3)$ જનીનિક ઈજનેરી ઈન્સ્યુલિન
$(d)$ $E. \text{ } coli$$(4)$ $Ti \text{ } \text{પ્લાઝમિડ}$

  • A
    $a-3, b-2, c-4, d-1$
  • B
    $a-3, b-3, c-2, d-1$
  • C
    $a-2, b-1, c-4, d-3$
  • D
    $a-1, b-3, c-4, d-2$

Explore More

Similar Questions

$Bt$ (બેસીલસ થુરીનજીનસીસ) જાતને ........... તરીકે વિકસાવવામાં આવી હતી.

$Bacillus \text{ } thuringiensis$ બેક્ટેરિયાએ કીટકના ડિંભ (caterpillars) ને નિયંત્રિત કરવામાં આપણને કેવી રીતે મદદ કરી છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $\text{pBR}-322$ માં,$\text{BamHI}$ ની રિસ્ટ્રિક્શન સાઇટ $\text{Ampicillin}$ પ્રતિરોધક જનીન પર હાજર હોય છે.
વિધાન-$II$: સૂત્રકૃમિ પ્રતિરોધક વનસ્પતિ બનાવવા માટે $\text{RNAi}$ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અમેરિકાએ ...... પર ...... અને ટ્રેડમાર્ક ઓફિસ દ્વારા પેટન્ટ અધિકાર મેળવ્યો હતો.

$RNA$ દખલગીરીની પ્રક્રિયાનો ઉપયોગ . . . . . . સામે પ્રતિકારક વનસ્પતિઓના વિકાસ માટે કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo