સાચું વિધાન ઓળખો.

  • A
    અમાનવીય સ્ત્રોતોમાંથી મેળવેલ ચિકિત્સકીય ઔષધો અનિચ્છનીય પ્રતિરક્ષાત્મક પ્રતિભાવો પેદા કરતા નથી.
  • B
    પુખ્ત ઈન્સ્યુલિન $C$-પેપ્ટાઈડ ધરાવે છે.
  • C
    પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો અનિચ્છનીય પ્રતિરક્ષાત્મક પ્રતિભાવો પેદા કરતા નથી.
  • D
    ઈન્સ્યુલિનની રચનામાં માત્ર હાઈડ્રોજન બંધ જોવા મળે છે.

Explore More

Similar Questions

અયોગ્ય વિધાન ઓળખો.

$E. coli$ માં કયા પ્રોટીનનું ઉત્પાદન સફળતાપૂર્વક દાખલ કરવામાં આવ્યું હતું?

કેન્સરની સારવાર માટે જૈવ તકનીકી દ્વારા ઉત્પાદિત દવા કઈ છે?

રસીકરણના સંદર્ભમાં રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનું મહત્વ જણાવો.

$ELISA$ નો ઉપયોગ વાઇરસ શોધવા માટે થાય છે,જેમાં મુખ્ય પ્રક્રિયક . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo