$\alpha$-કિરણો પાસે શું હોય છે?

  • A
    ધન વીજભાર
  • B
    ઋણ વીજભાર
  • C
    કોઈ વીજભાર નથી
  • D
    ક્યારેક ધન વીજભાર અને ક્યારેક ઋણ વીજભાર

Explore More

Similar Questions

વિધુતચુંબકીય વિકિરણના તરંગ ગુણ અને કણ ગુણ દ્વારા અનુક્રમે કઈ લાક્ષણિકતાઓ સમજાવી શકાય છે?

$a$,$b$,$c$,$d$ એ વિદ્યુતચુંબકીય વિકિરણો છે. $a$,$b$ ની આવૃત્તિઓ અનુક્રમે $3 \times 10^{15} \ Hz$,$2 \times 10^{14} \ Hz$ છે,જ્યારે $c$,$d$ ની તરંગલંબાઈ અનુક્રમે $400 \ nm$,$750 \ nm$ છે. તેમની ઊર્જાનો વધતો ક્રમ કયો છે?

હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં નીચેનામાંથી કયા કિરણોત્સર્ગના સમૂહ જોઈ શકાતા નથી? $(i)$ $\gamma$-કિરણોત્સર્ગ $(ii)$ $UV$ $(iii)$ $X$-કિરણો $(iv)$ ઇન્ફ્રારેડ

વિદ્યુતચુંબકીય વર્ણપટનું વર્ણન કરો.

Difficult
View Solution

વિદ્યુતચુંબકીય વિકિરણના દ્વૈત વર્તણૂક (dual behaviour) વિશે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo