ગેલોપેગસ ટાપુઓ પર એબિંગ્ટન કાચબાની જાતિ લુપ્ત થવા પાછળનું યોગ્ય કારણ કયું છે?

  • A
    પરભક્ષી બકરીઓની વસ્તીમાં વધારો જે કાચબાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી.
  • B
    બકરીઓની ચરણ દક્ષતા (browsing efficiency) કાચબા કરતા વધુ હોવાથી,કાચબા માટે ખોરાકની અછત સર્જાઈ.
  • C
    બકરીઓ કાચબાની જાતિ પર વધુ પ્રભાવી હતી.
  • D
    આપેલા તમામ.

Explore More

Similar Questions

Myrmecophily (મિરમેકોફિલી) એ સપુષ્પી વનસ્પતિ અને કોની વચ્ચેનો ફાયદાકારક સંબંધ છે?

પ્રકાશ, પોષકતત્વો અને જગ્યા માટેની સ્પર્ધા કોની વચ્ચે સૌથી વધુ તીવ્ર હોય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. બંને જાતિઓને નુકસાન થાય છે$I$. પરભક્ષણ
$B$. એક જાતિને નુકસાન થાય છે અને બીજી જાતિને લાભ થાય છે$II$. સહજીવન (Mutualism)
$C$. બંને જાતિઓને લાભ થાય છે$III$. સ્પર્ધા
$D$. એકને લાભ થાય છે જ્યારે બીજી જાતિ પર કોઈ અસર થતી નથી$IV$. સહભોજિતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આંતરજાતીય આંતરક્રિયાઓ (Interspecific interactions) કોની વચ્ચેની આંતરક્રિયામાંથી ઉદભવે છે?

નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo