નીચેનામાંથી અનુક્રમે અપૂર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

  • A
    વાંદો (Viscum),અમરવેલ (Cuscuta)
  • B
    અમરવેલ (Cuscuta),વાંદો (Viscum)
  • C
    ઓર્કિડ,અમરવેલ (Cuscuta)
  • D
    વાંદો (Viscum),ઓર્કિડ

Explore More

Similar Questions

યોગ્ય શબ્દ/શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
$(a)$ વૃદ્ધિનો જે તબક્કો મહત્તમ અને સૌથી ઝડપી હોય છે તેને $.......$ કહે છે.
$(b)$ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળતી અગ્રીય પ્રભુતા (Apical dominance) એ પાર્શ્વ કલિકાઓ કરતા અગ્રીય કલિકામાં $.......$ ની વધુ હાજરીને કારણે હોય છે.
$(c)$ વનસ્પતિ પેશી સંવર્ધનમાં સારું કેલસ (callus) મેળવવા માટે ઓક્સિન ઉપરાંત,માધ્યમમાં $.........$ ઉમેરવું આવશ્યક છે.
$(d)$ વનસ્પતિના $.........$ એ પ્રકાશકાલિનતા (photoperiodic perception) માટેના સ્થાન છે.

આંતરગાંઠો (internodes) ની લંબાઈમાં વધારો કોના દ્વારા અવરોધાય છે?

સ્પર્શના પ્રતિભાવમાં વનસ્પતિના ભાગની હલનચલનને શું કહેવાય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ વનસ્પતિ અંતઃસ્ત્રાવ (ફાઈટોહોર્મોન)
$(2)$ પર્ણપાતી (Deciduous)

ખોટી જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo