કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i) \ (-, 0)$
$(b)$ સહભોજિત $(ii) \ (+, -)$
$(c)$ સહોપકારિતા $(iii) \ (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv) \ (+, +)$

  • A
    $(a-iii), (b-ii), (c-i), (d-iv)$
  • B
    $(a-i), (b-ii), (c-iii), (d-iv)$
  • C
    $(a-iv), (b-ii), (c-iii), (d-i)$
  • D
    $(a-ii), (b-iii), (c-iv), (d-i)$

Explore More

Similar Questions

એક સંબંધ જેમાં સી એનિમોન (sea anemone) હર્મિટ કરચલાના કવચ સાથે જોડાયેલ હોય છે,તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કઈ જોડી સજીવ(ઓ) અને તેમના પ્રકારના સંબંધો માટે યોગ્ય નથી?

એક માછલીઘરમાં,બે શાકાહારી માછલીની પ્રજાતિઓ સાથે રહે છે અને ફાયટોપ્લાન્કટોન (વનસ્પતિ પ્લવકો) પર ખોરાક મેળવે છે. ગૌસના સિદ્ધાંત મુજબ,સમય જતાં એક પ્રજાતિ નાશ પામવી જોઈએ,પરંતુ બંને માછલીઘરમાં સારી રીતે જીવી રહી છે. તેના સંભવિત કારણો આપો.

આંબાની ડાળી પર ઉગતા અધિપાદપો (Epiphytes) એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

જીવનનો આ પ્રકાર રહેવા અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo