$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ જૈવિક સમુદાયો વચ્ચેની આંતરક્રિયાથી નિવસનતંત્રની રચના થાય છે.

  • A
    વિધાન $A$ અને કારણ $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $A$ અને કારણ $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $A$ સાચું છે,પરંતુ કારણ $R$ ખોટું છે.
  • D
    વિધાન $A$ અને કારણ $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ઉષ્ણકટિબંધીય વર્ષાવન અને સમશીતોષ્ણ જંગલ વચ્ચેનો સૌથી નોંધપાત્ર તફાવત એ છે કે

જલીય પર્યાવરણમાં,સૂક્ષ્મ પ્રાણીઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના સંબંધોના અભ્યાસને ..... કહેવામાં આવે છે.

મિમિક્રી (mimicry) નો ખ્યાલ ...$A$... દ્વારા આપવામાં આવ્યો હતો.
ભારતીય વનસ્પતિ પરિસ્થિતિવિદ્યાના પિતા ...$B$... છે.
'ઇકોલોજી' (ecology) શબ્દ ...$C$... દ્વારા આપવામાં આવ્યો હતો.
અહીં $A, B$ અને $C$ શું દર્શાવે છે?

જાતિથી શરૂ કરીને જીવાવરણ સુધી જૈવિક સંગઠનનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo