સ્થલજ નિવસનતંત્રમાં, કયા પ્રકારની આહાર શૃંખલા ઊર્જાના વહન માટેનું મુખ્ય માધ્યમ છે?

  • A
    મૃત આહાર શૃંખલા
  • B
    ચરીય આહાર શૃંખલા
  • C
    મૃત અને ચરીય આહાર શૃંખલા બંને
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં પોષક સ્તરો $(1, 2, 3$ અને $4)$ ઓળખો.

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) માટે શેનો સતત બાહ્ય સ્ત્રોત હોવો આવશ્યક છે?

આહાર શૃંખલામાં ખોરાકમાં સંગ્રહિત ઉર્જાનો માત્ર થોડો જ ભાગ પછીના સજીવને ઉપલબ્ધ થાય છે કારણ કે

એક નિવસનતંત્રમાં,જો પ્રથમ પોષક સ્તરની ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$ $100x \text{ kcal } m^{-2} yr^{-1}$ હોય,તો તે જ નિવસનતંત્રના ત્રીજા પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$ કેટલી હશે?

પૃથ્વી પરના તમામ નિવસનતંત્રો માટે ઉર્જાનો પ્રાથમિક (મુખ્ય) સ્ત્રોત ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo