કયું પોષક ચક્ર એ અવસાદી (sedimentary) ચક્ર છે?

  • A
    કાર્બન ચક્ર
  • B
    નાઈટ્રોજન ચક્ર
  • C
    ઓક્સિજન ચક્ર
  • D
    ફોસ્ફરસ ચક્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા નિવસનતંત્રો કૃત્રિમ નિવસનતંત્ર છે?
જંગલ,ખાડી (Estuary),ડાંગરનું ખેતર,રણ,માછલીઘર

નિક્ષેપ (detritus) આહારશૃંખલાની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

$A$ - કુલ વૈશ્વિક કાર્બનનો $80\%$ ભાગ મહાસાગરોમાં ઓગળેલો છે.
$R$ - સજીવોના શુષ્ક વજનમાં $49\%$ કાર્બન હોય છે.

નિવસનતંત્રને .......... તરીકે વર્ણવી શકાય છે.

જંગલ નિવસનતંત્રના જૈવિક ઘટકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo