નીચેનામાંથી કયા પ્રકારના પિરામિડ નિવસનતંત્રની ઊર્જાના પ્રવાહ અથવા કાર્યક્ષમતાનું નિરૂપણ કરે છે?

  • A
    જૈવભારનો પિરામિડ
  • B
    સંખ્યાનો પિરામિડ
  • C
    ઊર્જાનો પિરામિડ
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ આહાર શૃંખલા સંખ્યાનો ત્રાકાકાર (spindle-shaped) પિરામિડ દર્શાવે છે?

આપેલ આકૃતિ દ્વારા કયા પ્રકારનો પિરામિડ દર્શાવવામાં આવ્યો છે?

આપેલ આકૃતિ સંખ્યાનો પિરામિડ દર્શાવે છે. વિવિધ સ્તરે સજીવો માટે નીચેનામાંથી કઈ શક્યતા છે?

તફાવત આપો: સીધો પિરામિડ અને ઉલટો પિરામિડ.

વૈજ્ઞાનિક કારણો આપો: ઉર્જાના પિરામિડ ક્યારેય ઉંધા (inverted) હોતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo