પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કયા ઊર્જાના જથ્થા દ્વારા થાય છે?

  • A
    $PAR$ (પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ)
  • B
    સંપૂર્ણ સૌરઊર્જા
  • C
    $1 \%$ પ્રકાશશક્તિ
  • D
    $10 \%$ ઊર્જા જે વિવિધ પોષકસ્તરોમાં વહન પામે છે

Explore More

Similar Questions

વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
$I -$ સલ્ફર ચક્ર
$II -$ નાઈટ્રોજન ચક્ર
$III -$ કાર્બન ચક્ર
$IV -$ ફોસ્ફરસ ચક્ર
(વાયુરૂપ ચક્ર,અવસાદી ચક્ર) માટે સાચું જૂથ ઓળખો.

લાઈકેન કયા પ્રકારના અનુક્રમણ (succession) માં અગ્રગામી વનસ્પતિ છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ સેર (Sere)
$(ii)$ સ્ટેન્ડિંગ સ્ટેટ (Standing state)

વાતાવરણીય ઘટક વગરનું જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર કયું છે?

એવો સમાજ કે જે પર્યાવરણ સાથે સંતુલિત હોય તેને $..............$ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo