જીવશાસ્ત્રીઓ નીચેનામાંથી કયા સજીવોની જાતિઓની સંખ્યા વિશે ચોક્કસ અંદાજ લગાવી શકતા નથી?

  • A
    સસ્તન
  • B
    ફૂગ
  • C
    કીટકો
  • D
    આદિકોષકેન્દ્રી

Explore More

Similar Questions

ભારતમાં આવૃત બીજધારી (angiosperms) વનસ્પતિઓની ભયજનક સ્થિતિમાં રહેલી પ્રજાતિઓની સંખ્યા કેટલી છે?

રોબર્ટ મે અનુસાર,પૃથ્વી પર કુલ વૈશ્વિક જાતિ-વિવિધતા આશરે કેટલી છે?

વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિસંશોધનોને આધારે,પૃથ્વીની બધી નોંધાયેલી જાતિઓમાંથી $X\%$ કરતા વધારે પ્રાણીઓ છે,જ્યારે બધી વનસ્પતિઓ કુલ ટકાવારીના $Y\%$ કરતા વધારે નથી.

ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલા ટકા ભાગ ધરાવે છે ($\%$ માં)?

ભારતમાં નોંધાયેલી વનસ્પતિઓની પ્રજાતિઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo