નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ડોડો$(1)$ આફ્રિકા
$(b)$ કવેગા$(2)$ રશિયા
$(c)$ થાયલેસિન$(3)$ મોરેશિયસ
$(d)$ સ્ટીલર સી કાઉ$(4)$ ઓસ્ટ્રેલિયા

  • A
    $a-2, b-3, c-4, d-1$
  • B
    $a-1, b-4, c-3, d-2$
  • C
    $a-3, b-1, c-4, d-2$
  • D
    $a-1, b-2, c-4, d-3$

Explore More

Similar Questions

'The Evil Quartet' (દુષ્ટ ચતુષ્ક) માંથી,કયું કારણ જાતિઓના વિલુપ્તીકરણ માટે સૌથી મહત્વનું માનવામાં આવે છે?

સહ-વિલોપન (Co-extinction) એટલે શું? યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

પાર્થિનિયમ (ગાજર ઘાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાતી ઘઉં સાથે અશુદ્ધિ તરીકે ભારતમાં આવ્યું હતું.
$(b)$ તે એલર્જીનું કારણ બને છે.
$(c)$ તેના પુષ્પમાં અલિંગી પ્રજનન થાય છે.

નિવાસસ્થાનનો નાશ અને વિખંડન, અતિ-શોષણ, વિદેશી જાતિઓનું આક્રમણ અને સહ-વિલુપ્તી એ શેના કારણો છે?

જૈવવિવિધતાના નુકસાન માટેના ચાર મુખ્ય કારણો (વિદેશી પ્રજાતિઓનું આક્રમણ,નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ અને સહ-વિલુપ્તી) માંથી,તમારા મતે જૈવવિવિધતાના નુકસાન માટેનું મુખ્ય કારણ કયું છે? સમર્થનમાં કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo