વૈશ્વિક અપૃષ્ઠવંશી વિવિધતા દર્શાવતા આપેલા પાઇ ચાર્ટમાં '$x$' અને '$y$' અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    મૃદુકાયો,સ્તરકવચીઓ
  • B
    અન્ય પ્રાણી સમૂહો,મૃદુકાયો
  • C
    કીટકો,મૃદુકાયો
  • D
    કીટકો,સ્તરકવચીઓ

Explore More

Similar Questions

આપેલ આલેખમાં '$X$' શું દર્શાવે છે?

નીચે આપેલ આકૃતિ અપૃષ્ઠવંશી પ્રાણીઓની વૈશ્વિક વિવિધતાનું પ્રમાણ દર્શાવે છે. ચાર ભાગો $(a, b, c, d)$ અનુક્રમે કયા સમૂહોનું પ્રતિનિધિત્વ કરે છે?

નીચેનામાંથી પ્રાણી અને વનસ્પતિની કઈ જોડી ભારતમાં ભયજનક (endangered) સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે?

નીચે પૈકી કયા વિધાન/વિધાનો સાચા છે?
$(i)$ સમૃદ્ધ જૈવવિવિધતા એ નિવસનતંત્રની તંદુરસ્તી માટે આવશ્યક નથી.
$(ii)$ વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ-અસ્તિત્વના સમય પૂર્વ થવાવાળા વિલોપન કરતા $100$ થી $1000$ ગણો ઝડપી છે.
$(iii)$ મનુષ્યો દ્વારા થતા અતિશોષણથી સ્ટીલર સી કાઉ લુપ્ત થઈ ગઈ છે.
$(iv)$ બધા જ જૈવ-વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીનવિસ્તારના $2 \%$ કરતાં પણ ઓછા થાય છે.
$(v)$ હોટસ્પોટ્સની કડક સુરક્ષા દ્વારા સમૂહ વિલોપનના દરને સંપૂર્ણપણે ઘટાડી શકાય છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo