અસત્ય વિધાન ઓળખો.

  • A
    સ્થિરવિધુત અવક્ષેપક (Electrostatic precipitator) થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા વાયુઓમાંથી $99 \%$ કણસ્વરૂપી દ્રવ્યો દૂર કરે છે.
  • B
    સ્થિરવિધુત અવક્ષેપકમાં વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે.
  • C
    સ્થિરવિધુત અવક્ષેપક દ્વારા હવામાંથી $SO_2$ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.
  • D
    સ્થિરવિધુત અવક્ષેપકમાં સંગ્રાહક પટ્ટીકાઓ (collecting plates) હોય છે.

Explore More

Similar Questions

પેરોક્સી એસીટાઈલ નાઈટ્રેટ $(PAN)$,જે હાનિકારક વાયુ પ્રદૂષકોનો એક પ્રકાર છે,તે શેમાંથી ઉદ્ભવે છે?
$I.$ $O_{2}$
$II.$ $SO_{x}$
$III.$ $NO_{x}$
$IV.$ $HC$

સુપોષકતાકરણ (Eutrophication) ને કારણે માછલીનું મૃત્યુ શા માટે થાય છે?

મુખ્ય વાયુ પ્રદૂષક કયો છે?

વિશ્વમાં સૌથી વધુ વપરાતું જંતુનાશક કયું છે?

ભારત સરકાર દ્વારા નિર્ધારિત નવી ઓટો-ફ્યુઅલ પોલિસી સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo