$2 \, mL$ સાંદ્ર $HCl$,$HNO_3$ અને સાંદ્ર $HCl$ તથા સાંદ્ર $HNO_3$ ના $3:1$ ના ગુણોત્તરમાં મિશ્રણને અનુક્રમે $A$,$B$ અને $C$ લેબલવાળી કસનળીઓમાં લેવામાં આવ્યું. દરેક કસનળીમાં ધાતુનો એક નાનો ટુકડો નાખવામાં આવ્યો. કસનળી $A$ અને $B$ માં કોઈ ફેરફાર થયો નહીં,પરંતુ કસનળી $C$ માં ધાતુ ઓગળી ગઈ. તો તે ધાતુ કઈ હોઈ શકે?

  • A
    $Au$
  • B
    $Al$
  • C
    $Cu$
  • D
    $Pt$

Explore More

Similar Questions

કાંસાના ઘટકો કયા છે?

કાર્બોનેટયુક્ત કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં ગરમ કરીને તેના ઓક્સાઈડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને શું કહે છે?

મંદ સલ્ફ્યુરિક ઍસિડમાં $H_{2}SO_{4}$ નું પ્રમાણ કેટલા ટકા હોય છે ($\%$ માં)?

નીચે આપેલા $'X'$ અને $'Y'$ માંથી સાચી જોડી બનાવો:
$1. \text{સલ્ફ્યુરસ એસિડ}$$p. H_{3}PO_{4}$
$2. \text{સલ્ફ્યુરિક એસિડ}$$q. H_{2}S_{2}O_{7}$
$3. \text{ઓલિયમ}$$r. H_{2}SO_{3}$
$4. \text{ફોસ્ફોરિક એસિડ}$$s. H_{2}SO_{4}$

કઈ ધાતુનું વિશુદ્ધિકરણ પ્રવાહિકરણ (Liquation) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo