$\angle APC$ અને $\angle BPD$ અભિકોણો છે. જો $\angle APC = 3x - 20^{\circ}$ અને $\angle BPD = 2x + 30^{\circ}$ હોય,તો $x$ ની કિંમત અને બંને ખૂણાઓના માપ શોધો.

  • A
    $x = 50^{\circ}, 130^{\circ}, 130^{\circ}$
  • B
    $x = 40^{\circ}, 100^{\circ}, 100^{\circ}$
  • C
    $x = 60^{\circ}, 160^{\circ}, 160^{\circ}$
  • D
    $x = 30^{\circ}, 70^{\circ}, 70^{\circ}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle B = 70^{\circ}$ અને $\angle C = 80^{\circ}$ છે. $\angle A$ નો દ્વિભાજક $BC$ ને $D$ માં છેદે છે. તો $\angle ADB$ અને $\angle ADC$ શોધો.

Difficult
View Solution

શું ત્રિકોણના બધા ખૂણા $60^{\circ}$ કરતા ઓછા હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

બે અભિકોણના માપ $(5x + 30^{\circ})$ અને $(8x - 60^{\circ})$ છે,તો $x$ ની કિંમત = ...

આપેલ આકૃતિમાં,જો $PQ || RS$,$RS || MN$ અને $y: z = 7: 11$ હોય,તો $x$ શોધો. ($^o$ માં)

$\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. જો $\angle A : \angle B = 1 : 5$ હોય,તો $\angle A$ અને $\angle B$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo