$CH_{3}-C \equiv CH$ $\xrightarrow{2 HBr}$ $\xrightarrow{H_{2}O} \text{Product}$. નીપજ શું છે?

  • A
    $CH_{3}-CH(OH)-CH_{3}$
  • B
    $CH_{3}-C(=O)-CH_{3}$
  • C
    $CH_{3}-CH_{2}-CHO$
  • D
    $CH_{3}-CH(OH)-CH_{2}OH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં નીપજ $B$ ઓળખો.
$1,2-\text{Dibromoethane}$ $\xrightarrow[\text{alc. } KOH]{\Delta} A$ $\xrightarrow{NaNH_2} B$

એસીટીલીન અણુમાં,બે કાર્બન પરમાણુઓ શેના દ્વારા જોડાયેલા હોય છે?

આલ્કાઈન શ્રેણીના $5^{th}$ સભ્યને અનુરૂપ વિવિધ આઈસોમર્સ (સમઘટકો) ના બંધારણો લખો. બધા આઈસોમર્સના $IUPAC$ નામ પણ લખો. આઈસોમર્સની વિવિધ જોડીઓ દ્વારા કયા પ્રકારની આઈસોમેરિઝમ (સમઘટકતા) દર્શાવવામાં આવે છે?

$2$-હેક્સાઇનનું $trans$-$2$-હેક્સિનમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

$C_6H_{10}$ સૂત્ર ધરાવતા આલ્કાઈન માટે,એસિડિક હાઈડ્રોજન ધરાવતા આલ્કાઈનની સંખ્યા $x$ છે અને એસિડિક હાઈડ્રોજન ન ધરાવતા આલ્કાઈનની સંખ્યા $y$ છે. $x$ અને $y$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo