$(a)$ જઠરમાં શ્લેષ્મ (mucus) ની ભૂમિકા શું છે?
$(b)$ જઠરમાંથી ખોરાકનો નિકાલ કેવી રીતે નિયંત્રિત થાય છે?
$(c)$ જઠરમાંથી ખોરાક ક્યાં પ્રવેશે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) શ્લેષ્મ સામાન્ય પરિસ્થિતિઓમાં જઠરના અંદરના સ્તરને એસિડની અસરથી સુરક્ષિત રાખે છે.
$(b)$ જઠરમાંથી ખોરાકનો નિકાલ મુદ્રિકા સ્નાયુઓ (sphincter muscles) દ્વારા નિયંત્રિત થાય છે,જે તેને નાના જથ્થામાં નાના આંતરડામાં મુક્ત કરે છે.
$(c)$ જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે.

Explore More

Similar Questions

માનવ પાચનતંત્રમાં સ્ત્રવતા કોઈપણ બે પાચક ઉત્સેચકોના નામ આપો અને તેમના કાર્યો લખો.

“બધા છોડ દિવસ દરમિયાન ઓક્સિજન અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે”. શું તમે આ વિધાન સાથે સહમત છો? કારણ આપો.

$(a)$ મનુષ્યમાં પેશીઓ અને રુધિર વચ્ચે શ્વસન વાયુઓ,ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કેવી રીતે થાય છે?
$(b)$ મનુષ્યમાં શ્વસન રંજકદ્રવ્યનું નામ આપો. તે ક્યાં જોવા મળે છે?

$(a)$ પાચનમાર્ગની અત્યંત ગૂંચળાદાર રચનાનું નામ આપો.
$(b)$ તૃણાહારીઓ અને માંસાહારીઓમાં નાના આંતરડાની લંબાઈની તુલના કરો.

નીચેનામાંથી કયું સમીકરણ પ્રકાશસંશ્લેષણનો સારાંશ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo