$(i)$ જ્યારે હોકાયંત્રની સોયને વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની નજીક લાવવામાં આવે છે ત્યારે તે કોણાવર્તન અનુભવે છે. શા માટે?
$(ii)$ જ્યારે વાહકમાં વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે ત્યારે સોયના કોણાવર્તન પર શું અસર થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે હોકાયંત્રની સોયને આ વાહકની નજીક લાવવામાં આવે છે,ત્યારે વાહકનું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોય પર બળ લગાડે છે,જેના કારણે તે કોણાવર્તન અનુભવે છે.
$(ii)$ વિદ્યુતપ્રવાહ ધારિત વાહક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. તેથી,જ્યારે વાહકમાં વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે છે,ત્યારે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે,જેના પરિણામે હોકાયંત્રની સોયનું કોણાવર્તન પણ વધે છે.

Explore More

Similar Questions

ચાર એવા ઉપકરણોના નામ આપો જેમાં ઇલેક્ટ્રિક મોટર,જે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ફરતું સાધન છે,તેનો એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગ થાય છે. મોટર અને જનરેટર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે?

ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓના બે મહત્વના ગુણધર્મો જણાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલમાં ડાબેથી જમણી તરફ એક સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. આ ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન અનુભવતા બળ:

Difficult
View Solution

પરિપથમાં ઓવરલોડિંગ કેવી રીતે થાય છે?

ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપો. ગજિયા ચુંબકની આસપાસ એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo