$(i)$ તાપમાન માપવા માટેના $SI$ એકમનું નામ જણાવો.
$(ii)$ સામાન્ય વાતાવરણીય દબાણ હેઠળ પાણીનું ઉત્કલનબિંદુ $100^{\circ} C$ છે. આ તાપમાનને $SI$ એકમમાં ફેરવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ તાપમાનનો $SI$ એકમ કેલ્વિન $(K)$ છે.
$(ii)$ સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો સંબંધ $T(K) = T(^{\circ}C) + 273.15$ દ્વારા દર્શાવવામાં આવે છે. સામાન્ય ગણતરીઓ માટે,આપણે $T(K) = T(^{\circ}C) + 273$ નો ઉપયોગ કરીએ છીએ.
આપેલ છે કે,પાણીનું ઉત્કલનબિંદુ $100^{\circ} C$ છે.
તેથી,$SI$ એકમમાં: $100 + 273 = 373 \ K$.

Explore More

Similar Questions

નીચેના વિધાનો પર ટિપ્પણી કરો :
$(a)$ બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે.
$(b)$ ભેજ વધવાથી જલીય દ્રાવણના બાષ્પીભવનનો દર ઘટે છે.
$(c)$ વાદળી (Sponge) દબનીય હોવા છતાં ઘન પદાર્થ છે.

નીચેનો ત્રિકોણ દ્રવ્યની ત્રણ અવસ્થાઓનું આંતરરૂપાંતરણ દર્શાવે છે. $A, B, C$ અને $D$ તરીકે ચિહ્નિત તીરોને નામ આપીને ત્રિકોણને પૂર્ણ કરો.

વાયુ પાત્રની દીવાલો પર દબાણ લગાડે છે,તેનું કારણ આપો.

નીચેનામાંથી કઈ સ્થિતિ પાણીના બાષ્પીભવનમાં વધારો કરશે?

કારણો આપો:
$(a)$ વરાળ,ઉકળતા પાણી કરતાં વધુ ગંભીર દાઝવાની ઈજા પહોંચાડે છે.
$(b)$ આપણે કપની સરખામણીમાં રકાબીમાંથી ગરમ ચા ઝડપથી પી શકીએ છીએ.
$(c)$ ઉનાળામાં માટીના ઘડામાં રાખેલું પાણી ઠંડું થઈ જાય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo