$Ohm$ નો નિયમ એ પરિપથમાં વપરાતા પાવર અને વિદ્યુતપ્રવાહ તથા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ છે.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

જો એક વિદ્યુત બલ્બમાંથી $1$ કલાકમાં $1800\,C$ વિદ્યુતભાર પસાર થતો હોય, તો તે બલ્બમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

$3 \Omega$ અને $6 \Omega$ ના બે અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. તો સમતુલ્ય અવરોધ $R$ કેટલો થશે?

ઉષ્માના શ્રેષ્ઠ સુવાહક હોય તેવી ધાતુનું ઉદાહરણ આપો.

નીચે આપેલી આકૃતિમાં,$A, B$ અને $C$ ત્રણ એમીટર છે. એમીટર $B$ નું રીડિંગ $0.5\, A$ છે. (બધા એમીટરનો અવરોધ નગણ્ય છે.) ગણતરી કરો:
$(i)$ એમીટર $A$ અને $C$ ના રીડિંગ.
$(ii)$ પરિપથનો કુલ અવરોધ.

નીચેનામાંથી કયા પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo