ઉપરની પ્રક્રિયામાં,$3.9 \ g$ બેન્ઝીનનું નાઈટ્રેશન કરવાથી $4.92 \ g$ નાઈટ્રોબેન્ઝીન મળે છે. ઉપરની પ્રક્રિયામાં નાઈટ્રોબેન્ઝીનની ટકાવારી ઉપજ (percentage yield) ............. $\%$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
(આપેલ પરમાણ્વીય દળ: $C : 12.0 \ u$,$H : 1.0 \ u$,$O : 16.0 \ u$,$N : 14.0 \ u$)

  • A
    $20$
  • B
    $80$
  • C
    $75$
  • D
    $50$

Explore More

Similar Questions

સલ્ફ્યુરિક એસિડનું મોલર દ્રાવણ નીચેનામાંથી કોના બરાબર છે?

સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. $20.0 \ g$ સોડિયમ ઓક્સાઇડને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. કદમાં થતા ફેરફારને અવગણતા,પરિણામી $NaOH$ દ્રાવણની સાંદ્રતા $........ \times 10^{-1} \ M$ છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ $: Na=23.0, O=16.0, H=1.0]$

હવામાં ગ્રેફાઈટના $0.1 \ mol$ ના સંપૂર્ણ દહનથી મુક્ત થતા $CO_2$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

$H_3PO_4$ ના $1 \ M$ દ્રાવણની નોર્માલિટી .....$N$ થશે.

જો મિથેનોલની ઘનતા $0.793 \ kg \ L^{-1}$ હોય,તો $0.25 \ M$ સાંદ્રતા ધરાવતું $2.5 \ L$ દ્રાવણ બનાવવા માટે કેટલા કદની જરૂર પડશે ($mL$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo