Explore More

Similar Questions

પ્લેટિનમ $a$ એકમ કોષની લંબાઈ ધરાવતા ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર કેટલું છે?

$Co(NH_3)_5Cl_3$ સંકીર્ણ સંયોજનનો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ $AgNO_3$ ના દ્રાવણના બે મોલ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઈએથી પડે છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થ જ્યારે જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? (પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $g$ છે)

$1+\frac{1}{3 \cdot 2^2}+\frac{1}{5 \cdot 2^4}+\frac{1}{7 \cdot 2^6}+\ldots$ ની કિંમત શોધો.

જો $y=(1+x)(1+x^2)(1+x^4) \dots (1+x^{2^n})$ હોય,તો $(\frac{dy}{dx})_{x=0}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo