$A$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોને મોનેરામાં સમાવવામાં આવે છે.
$R$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોમાં $70S$ સાયટોરાઈબોઝોમ્સ હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ થર્મોએસિડોફિલસ$(P)$ કાઈટિનની કોષદીવાલ
$(2)$ પ્રોટીસ્ટા$(Q)$ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા
$(3)$ ગુચ્છી (ફૂગ)$(R)$ ગરમ પાણીના ઝરા
$(4)$ ફર્મીક્યુટ્સ$(S)$ સ્લાઇમ મોલ્ડ

નીચેની કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ સ્ટ્રીગ્યુલા$p.$ મોરપીંછ
$2.$ વિરોઈડ$q.$ અચલિત વનસ્પતિઓ અને ચલિત પ્રાણીઓ
$3.$ પ્રોટીસ્ટા$r.$ લાઈકેન
$4.$ સાયેનોબેક્ટેરિયા$s.$ તંતુમય ગ્રંથિલ રોગ
$5.$ થુજા$t.$ એનાબીના

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલી સૃષ્ટિઓ સુકોષકેન્દ્રીય છે?

વર્ગીકરણની આધુનિક પદ્ધતિ સજીવોને કેટલા સૃષ્ટિમાં વર્ગીકૃત કરે છે?

$R.H. Whittaker$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo