$G(\underline{2})$ શું દર્શાવે છે?

  • A
    સ્ત્રીકેસરચક્ર,દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી,ઉચ્ચસ્થ
  • B
    સ્ત્રીકેસરચક્ર,એકસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી,અધઃસ્થ
  • C
    સ્ત્રીકેસરચક્ર,દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી,અધઃસ્થ
  • D
    સ્ત્રીકેસરચક્ર,દ્વિસ્ત્રીકેસરી,મુક્તસ્ત્રીકેસરી,ઉચ્ચસ્થ

Explore More

Similar Questions

પુષ્પસૂત્રમાં $Br =$ ?

સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a). Br$$(i). \text{દલપુંજ}$
$(b). K$$(ii). \text{પરિપુષ્પ}$
$(c). C$$(iii). \text{વજ્રપુંજ}$
$(d). P$$(iv). \text{નિપત્રી}$

પુષ્પની નિયમિત (Actinomorphic) પ્રકૃતિ નીચેનામાંથી કયા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પુષ્પસૂત્રમાં,$\oplus$ એ પુષ્પની એકસંમિત (zygomorphic) પ્રકૃતિ દર્શાવે છે,અને $\underline{G}$ એ અધઃસ્થિત (inferior) બીજાશય દર્શાવે છે.
વિધાન $II$: પુષ્પસૂત્રમાં,$\oplus$ એ નિયમિત (actinomorphic) પ્રકૃતિ દર્શાવે છે,અને $\underline{G}$ એ ઊર્ધ્વસ્થ (superior) બીજાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પુષ્પ સૂત્રમાં,'$K$' અને '$C$' શેના માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo