$K[Ag(CN)_2]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    પોટેશિયમ આર્જેન્ટોસાયનાઈડ
  • B
    પોટેશિયમ સિલ્વર સાયનાઈડ
  • C
    પોટેશિયમ ડાયસાયનોઆર્જેન્ટેટ $(I)$
  • D
    પોટેશિયમ ડાયસાયનોસિલ્વર $(II)$

Explore More

Similar Questions

$H_2S_2O_7$ માં સલ્ફર અને $K_4[Fe(CN)_6]$ માં આયર્નનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

$K_3[Fe(CN)_6]$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

કયું સૂત્ર અને નામનું સંયોજન ખોટું છે?

સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)]_3[Ir(NO_2)_6]_2$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

નીચેનામાંથી પેન્ટાએક્વા-આઈસોથાયોસાયનેટોઆયર્ન$(III)$ આયનનું સૂત્ર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo