$I$. $PS-I$ માં ક્લોરોફિલ-a નું પ્રમાણ ક્લોરોફિલ-b કરતા વધારે હોય છે.
$II$. $PS-II$ માં ક્લોરોફિલ-b નું પ્રમાણ ક્લોરોફિલ-a કરતા વધારે હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    વિધાન $I$ ખોટું છે,$II$ સાચું છે.
  • B
    વિધાન $I$ સાચું છે,$II$ ખોટું છે.
  • C
    બંને વિધાનો ખોટા છે.
  • D
    બંને વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$ યાદી $II$
$A$. ક્લોરોફિલ $a$ $I$. પીળાશ પડતો લીલો
$B$. ક્લોરોફિલ $b$ $II$. પીળો
$C$. ઝેન્થોફિલ્સ $III$. વાદળી-લીલો
$D$. કેરોટીનોઇડ્સ $IV$. પીળો થી પીળાશ પડતો નારંગી

સાચા જોડાણ વાળો વિકલ્પ પસંદ કરો.

બધા ક્લોરોફિલની મૂળભૂત રચના શેની બનેલી હોય છે?

પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં રંજકદ્રવ્યો શેમાં આવેલા હોય છે?

હરિતદ્રવ્ય (chlorophyll) અણુમાં $Mg$ પરમાણુ ક્યાં આવેલો હોય છે?

નીચેનામાંથી કયું $Cu^{++}$ ધરાવતું પ્રોટીન સંકુલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo