$CO_{2}$ રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાઈને કયા સ્વરૂપે વહન પામે છે?

  • A
    કાર્બોક્સીહિમોગ્લોબિન
  • B
    કાર્બામિનોહિમોગ્લોબિન
  • C
    કાર્બામાઈડહિમોગ્લોબિન
  • D
    ડિયોક્સીહિમોગ્લોબિન

Explore More

Similar Questions

જ્યારે કોઈ વ્યક્તિ ${O_2}$ ની સામાન્ય સાંદ્રતા તેમજ $CO$ ધરાવતી હવા શ્વાસમાં લે છે,ત્યારે તેને ગૂંગળામણ અનુભવાય છે કારણ કે:

પેશીઓમાં કયા પરિબળો ઓક્સિહિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજનને પ્રોત્સાહન આપે છે?

ઓક્સી-હિમોગ્લોબિનનું ઓક્સિજન અને ડીઓક્સી-હિમોગ્લોબિનમાં વિઘટન ક્યારે થાય છે?

$100 \ ml$ રુધિર દ્વારા આશરે કેટલા પ્રમાણમાં $O_{2}$ પેશીઓ સુધી પહોંચે છે ($ml$ માં)?

હિમોગ્લોબિન $(Hb)$ એ એક ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo