$A$ નિયામકો હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) જાળવી રાખવા માટે સક્ષમ છે,જે શરીરનું તાપમાન,આસૃતિ સાંદ્રતા વગેરેને અચળ રાખે છે. તમામ $B$ અને $C$ અને ખૂબ જ ઓછા નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ આવી નિયમન ક્ષમતા (તાપમાન નિયમન અને આસૃતિ નિયમન) ધરાવે છે.
ઉદવિકાસીય જીવવિજ્ઞાનીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની 'સફળતા' મુખ્યત્વે તેમના શરીરનું તાપમાન $D$ અચળ રાખવાની ક્ષમતાને કારણે છે,જેનાથી તેઓ એન્ટાર્કટિકા કે સહારાના રણમાં પણ જીવી શકે છે.
$A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$વર્તણૂકીય,$B-$પૃષ્ઠવંશી,$C-$અપૃષ્ઠવંશી,$D-$તાપમાન
  • B
    $A-$વર્તણૂકીય,$B-$પક્ષી,$C-$સસ્તન,$D-$તાપમાન
  • C
    $A-$શારીરિક (Physiological),$B-$પક્ષી,$C-$સસ્તન,$D-$તાપમાન
  • D
    $A-$વર્તણૂકીય,$B-$પૃષ્ઠવંશી,$C-$અપૃષ્ઠવંશી,$D-$બાહ્ય સ્વરૂપ

Explore More

Similar Questions

$A$: એન્ટાર્કટિક માછલીઓ શૂન્યથી નીચેના તાપમાનને સહન કરવા માટે બ્લબર (ચરબીનું પડ) ધરાવે છે.
$R$: બ્લબર એ પ્રોટીન છે જે શરીરના પ્રવાહીને થીજી જવા દે છે.

બાયોમ્સની લાક્ષણિકતાઓના સંદર્ભમાં નીચેના વિધાનો વાંચો અને ઉષ્ણકટિબંધીય વર્ષાવનો (tropical rain forests) માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$a.$ બટ્રેસ મૂળ (Buttress roots)
$b.$ વેલાઓ,લિયાના અને અધિપાદપો (epiphytes) પુષ્કળ પ્રમાણમાં હોય છે
$c.$ અત્યંત નિક્ષાલિત (leached) જમીન
$d.$ જમીનમાં બેઝનું પ્રમાણ ઊંચું હોય છે
$e.$ $30-40 \; m$ ઊંચું કેનોપી માળખું જેમાં માત્ર $2-3$ સ્તર હોય છે

લગભગ તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો મોટો ભાગ $(99\;\%)$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

$Prosopis$ (ખીજડો),$Acacia$ (બાવળ) અને $Capparis$ (કેરડો) એ કયા ઉષ્ણકટિબંધીય જીવમ (biome) નું પ્રતિનિધિત્વ કરે છે?

શરદઋતુમાં પર્ણના રંગમાં ફેરફાર ફક્ત ......માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo