તાપમાનની તીવ્રતા અને સમયગાળામાં $-1^{\circ}C$ થી $13^{\circ}C$ સુધીનો વાર્ષિક ફેરફાર અને વરસાદમાં $50$ થી $250 \; cm$ સુધીનો વાર્ષિક ફેરફાર કયા મુખ્ય જીવમ (biome) ના નિર્માણ માટે જવાબદાર છે?

  • A
    સમશીતોષ્ણ જંગલ
  • B
    શંકુદ્રુમ જંગલ
  • C
    ઉષ્ણકટિબંધીય જંગલ
  • D
    ઘાસના મેદાનો

Explore More

Similar Questions

કોઈ સ્થળની વસ્તીની સુખ,સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ શેના પર આધાર રાખે છે?

પાનખર જંગલોમાં શું હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ક્ષારોની સાંદ્રતા) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $5\%$ કરતાં ઓછી $I$. અંત:સ્થલીય જળ
$Q$. $30-35\%$ $II$. અતિક્ષારીય ખારાપાણીના સરોવર
$R$. $100\%$ થી વધારે $III$. સમુદ્ર

સાચી જોડી પસંદ કરો.

મુખ્ય બાયોમ્સ (જીવમ) ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવતા પરિબળો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo