$A$: ઔદ્યોગિક ગંદા પાણીમાં હાજર કેટલાક ઝેરી પદાર્થો જૈવિક વિશાલન (biological magnification) પામે છે.
$R$: ઝેરી પદાર્થ સજીવ દ્વારા સરળતાથી ચયાપચય (metabolised) અથવા ઉત્સર્જિત કરી શકાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ભારતમાં સંયુક્ત વન વ્યવસ્થાપન $(JFM)$ યોજના કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી?

રણ-સ્થળીકરણ (Desertification) માટે નીચેનામાંથી કઈ માનવીય પ્રવૃત્તિ જવાબદાર છે?

એક ગામની નજીકના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ અચાનક મરી જાય છે. આ માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર હોઈ શકે?
$(a)$ નજીકના ખેતરોમાં યુરિયા અને ફોસ્ફેટ ખાતરોનો વધુ પડતો ઉપયોગ.
$(b)$ સમગ્ર વિસ્તારમાં $DDT$ નો છંટકાવ.
$(c)$ તળાવનું પાણી લીલું અને ગંદું થઈ ગયું છે.
$(d)$ તળાવમાં ફાયટોપ્લેન્કટોનની વસ્તી ઘટી ગઈ છે,જેનાથી પ્રકાશસંશ્લેષણની ક્ષમતા ઘટી છે.
ઉપરનામાંથી કયા બે કારણો જવાબદાર છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં એક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો કચરો બીજી પ્રક્રિયા માટે પોષકદ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે?

જલીય આહાર શૃંખલામાં $DDT$ ની સાંદ્રતાને નીચે મુજબ જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ નાની માછલી $(1) \;25 \;ppm$
$(b)$ પ્રાણીપ્લવક (Zooplankton) $(2) \;2 \;ppm$
$(c)$ માછલી ખાનારા પક્ષીઓ $(3) \;0.5 \;ppm$
$(d)$ મોટી માછલીઓ $(4) \;0.04 \;ppm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo