$40 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ને $200 \ mL$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $..... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1};$ પાણીની ઘનતા $= 1.00 \ g \ cm^{-3};$ પાણીનું ઠારબિંદુ $= 273.15 \ K$]

  • A
    $271$
  • B
    $370$
  • C
    $71$
  • D
    $521$

Explore More

Similar Questions

$60 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા દ્રાવ્યનું દળ કેટલું હશે જ્યારે તેને $98 \ g$ દ્રાવકમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે ($g$ માં)? (દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.71 \ K \ kg \ mol^{-1}$ છે)

$1000 \ g$ પાણીમાં $17 \ g$ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારણ બિંદુ ......... $^oC$ હશે. (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

પાણી માટે મોલલ ડિપ્રેશન અચળાંક $1.86 \, ^\circ C \, kg \, mol^{-1}$ છે. પાણીમાં રહેલા બિન-ઇલેક્ટ્રોલાઇટના $0.05 \, m$ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

એક જલીય દ્રાવણમાં વજનથી $5\%$ યુરિયા અને વજનથી $10\%$ ગ્લુકોઝ છે. દ્રાવણનું ઠારબિંદુ .......... $^oC$ છે. [ $H_2O$ માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ ]

$0.01 \ mol \ kg^{-1}$ મોલાલિટી ધરાવતા દ્રાવણના ઠારબિંદુમાં અવનયન કયા દ્રાવક માટે સૌથી વધુ હશે? ($K_f$ ની કિંમત કૌંસમાં આપેલી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo