નીચેનામાંથી પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    એક્સટેન્શન (પ્રસાર),ડીનેચરશન (વિકૃતિકરણ),એનિલિંગ (તાપાનુશીલન)
  • B
    ડીનેચરશન (વિકૃતિકરણ),એક્સટેન્શન (પ્રસાર),એનિલિંગ (તાપાનુશીલન)
  • C
    ડીનેચરશન (વિકૃતિકરણ),એનિલિંગ (તાપાનુશીલન),એક્સટેન્શન (પ્રસાર)
  • D
    એનિલિંગ (તાપાનુશીલન),ડીનેચરશન (વિકૃતિકરણ),એક્સટેન્શન (પ્રસાર)

Explore More

Similar Questions

$Polyethylene \ Glycol$ $(PEG)$ પદ્ધતિ નીચેનામાંથી કોના માટે ઉપયોગી છે?

$DNA$ ના અલગીકરણ, આઇસોલેશન અને વિઝ્યુલાઇઝેશન (દ્રશ્યમાન કરવા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. $DNA$ નું કટીંગ મોલેક્યુલર કાતર દ્વારા કરવામાં આવે છે.
$B$. ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન, $DNA$ ટુકડાઓ એગરોઝ જેલમાં તેમના કદ અનુસાર અલગ પડે છે.
$C$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને $UV$ પ્રકાશમાં રાખવાથી સ્ટેનિંગ (રંજક) વગર જોઈ શકાય છે.
$D$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને જ્યારે ઇથિડિયમ બ્રોમાઇડથી સ્ટેન કરવામાં આવે છે, ત્યારે તેને દ્રશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ખંડિત $DNA$ ના મિશ્રણનું એગરોઝ જેલ પર ઇલેક્ટ્રોફોરેસિસ કરવામાં આવ્યું હતું. ઇથિડિયમ બ્રોમાઇડ સાથે જેલને અભિરંજિત કર્યા પછી,કોઈ $DNA$ બેન્ડ જોવા મળ્યા ન હતા. તેનું કારણ શું હોઈ શકે?

રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા $DNA$ ને કાપવાથી $DNA$ ના ટુકડાઓ મળે છે. આ ટુકડાઓને કઈ તકનીક દ્વારા અલગ કરી શકાય છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં સમાવિષ્ટ મુખ્ય તબક્કાઓ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo