એક બલ્બ પર $220\;V$ અને $100\;W$ લખેલ છે. આ બલ્બનો અવરોધ કેટલો હશે?

  • A
    $22\;\Omega$
  • B
    $110\;\Omega$
  • C
    $220\;\Omega$
  • D
    $484\;\Omega$

Explore More

Similar Questions

જ્યારે વાયરમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, ત્યારે તેના આડછેદમાંથી દર સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરો.

કેટલા ઈલેક્ટ્રૉન પરનો કુલ વિદ્યુતભાર $1 \ C$ થાય?

એક જ ધાતુના બે તારની લંબાઈ સમાન છે, પરંતુ આડછેદનો ગુણોત્તર $3 : 1$ છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે?

આકૃતિમાં બે વાયર $A$ અને $B$ માટેના $V-I$ આલેખ દર્શાવેલ છે. જો બંને વાયર એક જ દ્રવ્યના બનેલા હોય અને સમાન જાડાઈ ધરાવતા હોય,તો બંનેમાંથી કયા વાયરની લંબાઈ વધારે હશે? તમારા જવાબ માટે કારણ આપો.

ત્રણ અવરોધો $R_{1} = 5 \Omega$,$R_{2} = 10 \Omega$ અને $R_{3} = 30 \Omega$ ને સમાંતર જોડી $12 \; V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કયા અવરોધમાંથી સૌથી વધુ વિદ્યુતપ્રવાહ વહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo