$x \ g$ આણ્વિય ઓક્સિજન $(O_2)$ ને $200 \ g$ નિયોન $(Ne)$ સાથે મિશ્ર કરવામાં આવે છે. સિલિન્ડરમાં $O_2$ અને $Ne$ ના બિન-પ્રતિક્રિયાશીલ મિશ્રણનું કુલ દબાણ $25 \ bar$ છે. સમાન તાપમાન અને કદ પર $Ne$ નું આંશિક દબાણ $20 \ bar$ છે. $x$ નું મૂલ્ય $....$ છે. [આપેલ છે: $O_2$ નું મોલર દળ = $32 \ g \ mol^{-1}$. $Ne$ નું મોલર દળ = $20 \ g \ mol^{-1}$]

  • A
    $89$
  • B
    $80$
  • C
    $60$
  • D
    $70$

Explore More

Similar Questions

ઉત્કલનબિંદુ એટલે શું? ઉત્કલનબિંદુને અસર કરતા પરિબળો સમજાવો.

$4$ અને $40$ આણ્વીય દળ ધરાવતા બે વાયુઓના સમાન દળના મિશ્રણનું કુલ દબાણ $1.1 \, atm$ હોય,તો મિશ્રણમાંના હલકા વાયુનું આંશિક દબાણ ............ $atm$ થશે.

$25 \, ^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં મિથેન અને ઓક્સિજનનું સમાન પ્રમાણ મિશ્ર કરવામાં આવે,તો ઓક્સિજન દ્વારા લાગુ પડતા કુલ દબાણનો અંશ કેટલો હશે?

$1.013 \ bar$ ના દબાણે કોઈપણ શુદ્ધ પ્રવાહી માટે,જે તાપમાને પ્રવાહી અને બાષ્પ સંતુલનમાં હોય તેને શું કહેવાય છે?

$A$ વાયુ હાઇડ્રોજન વાયુ કરતા $6$ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તો $A$ નો અણુભાર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo