વર્ગીકરણની ચાવીમાં રહેલા દરેક વિધાનને ........ કહે છે.

  • A
    યુગ્મક (Couplet)
  • B
    માર્ગદર્શિકા (Lead)
  • C
    ચાવી (Key)
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

$S$ વિધાન: પ્રાણી ઉદ્યાનો વન્યજીવોના સંરક્ષણ વિશે જાણકારી મેળવવા માટેના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે.
$R$ કારણ: વનસ્પતિ ઉદ્યાનોનો ઉપયોગ બીજ બેંક સ્થાપવા માટે થાય છે,જ્યાં દુર્લભ જનીનોના સંરક્ષણ માટે જનીન ભંડોળ (gene pools) બનાવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

પ્રાણીઉદ્યાન (Zoological Park) માં મુલાકાતીઓ માટે નીચેનામાંથી કયું આકર્ષણનું કેન્દ્ર હોય છે?

હર્બેરિયમ પત્રને ગોઠવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

વિધાન $X$ : વનસ્પતિ ઉદ્યાનો સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચા જેવા હોય છે.
કારણ $Y$ : વનસ્પતિ ઉદ્યાનોમાં વનસ્પતિઓ પર તેમના વૈજ્ઞાનિક નામ અને કુળના નામ સાથેની લેબલિંગ કરવામાં આવે છે.

વનસ્પતિ-ઉદ્યાન (Botanical Garden) ના મહત્વને અનુલક્ષીને નીચેના જોડકાંનો સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જનીનિક વિવિધતાનું સંરક્ષણ$(P)$ નવી જાતિઓનું ઉત્પાદન
$(2)$ લેન્ડસ્કેપ ગાર્ડનિંગ$(Q)$ જર્મપ્લાઝ્મ બેન્ક
$(3)$ પેશીસંવર્ધન પદ્ધતિ$(R)$ ક્ષેત્ર શિક્ષણ (Field education)
$(4)$ અલભ્ય જનીનોનું સંરક્ષણ$(T)$ સંરક્ષણ
$(5)$ વનસ્પતિ-રસાયણ (Phytochemistry)$(U)$ લોકસેવા
$(6)$ કુળ અને પ્રજાતિ મુજબ વનસ્પતિનું પ્રદર્શન$(S)$ સંકલિત સંશોધન-યોજના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo