છાદિ (Pellicle) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે પ્રોટીનસભર આવરણ છે.
  • B
    તે દેહને નરમ બનાવે છે.
  • C
    તે યુગ્લિનોઈડસનું લક્ષણ છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

પ્રોટોઝોઆના જીનોમમાં,આનુવંશિક દ્રવ્ય કેવી રીતે વ્યવસ્થિત હોય છે?

$Euglena$ માં કશાધારી (Flagellation) કેવી હોય છે?

$S -$ વિધાન: પેરામિશિયમ એ પક્ષ્મધારી (ciliate) છે.
$R -$ કારણ: યુગ્લિના એ કશાધારી (flagellate) છે.

પ્રજીવ (Protozoa) સમુદાયમાં નીચેનામાંથી કઈ પોષણ પદ્ધતિઓનો સમાવેશ થાય છે?

$Entamoeba \ histolytica$ શેના દ્વારા ઉત્સર્જન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo